Ashutosh Patel is Again up with his new song Saibo Maaro Gulaab no chod with Fresh Lyrics in association With The Virtuoso Music
ક્યારે પૂરા થશે મન ના કોડ
ક્યારે પૂરા થશે મન ના કોડ
કે સાયબો મારો ગુલાબ નો છોડ
કે સાયબો મારો ગુલાબ નો છોડ
ક્યારે પૂરા થશે મન ના કોડ
ક્યારે પૂરા થશે મન ના કોડ
કે સાયબો મારો ગુલાબ નો છોડ
કે સાયબો મારો ગુલાબ નો છોડ
આંખો ભીંજાઈ જાણે
તારી આ યાદ માં
આંખો ભીંજાઈ જાણે
તારી આ યાદ માં
રાહ જોઇ બેઠી હુતો
ઢળતી આ સાંજ મા
દિલ ના ધબકારે ધબકે
તારુ આ નામ રે
મન મારુ પુછે જણે
ક્યા છે તુ આજ રે
હો…મારી આશા ને આમ ના તરછોડ
મારી આશા ને આમ ના તરછોડ
કે સાયબો મારો ગુલાબ નો છોડ
કે સાયબો મારો ગુલાબ નો છોડ
ના રે સેહવાય હવે
રેહવાય આમ ના
ના રે સેહવાય હવે
રેહવાય આમ ના
હૈયુ ભરાયુ જણે વિરહની વાટ મા
ઘેલી હૂ થૈ રે આજે
તારા રે પ્રેમ માં
આંગણ સજાવ્યુ મૈ તો
તારી આ યાદ માં
હો હવે તો અવી કલાઈ મારી મોડ
હવે તો આવી કલાઈ મારી મોડ
કે સાયબો મારો ગુલાબ નો છોડ
કે સાયબો મારો ગુલાબ નો છોડ