Neendardi Re Lyrics – (નીંદરડી રે.) – Lalitya Munshaw

Neendardi Re, Ninderdi re

Neendardi Re Lyrics – Lalitya Munshaw

નીંદરડી રે… લીરિક્સ

Singer

Lalitya Munshaw

નીંદરડી રે…આવ દોડી દોડી….
લઈ ને કાગડ ની હોડી
મ્હારી બહેનાં ને જાવું છે પોઢી રે…

નીંદરડી રે…આવ દોડી દોડી….
લઈ ને કાગડ ની હોડી
મ્હારી બહેનાં ને જાવું છે પોઢી રે…

હાલુલુલુ હાલા
હાલુલુલુ હાલા
હાલુલુલુ હાલા
હાલુલુલુ હાલા

સપનો ના દેશે પારીઓની રાણી
સપનો ના દેશે પારીઓની રાણી
સાતરે સમંદર ના વીંધવા ને પાણી….
નીંદરડી રે…

શ્યામલ ઓઢણી રે ઓઢી
જોજે થાતી ના મોડી
મ્હારી બહેનાં ને જાવું છે પોઢી રે…

નીંદરડી રે…આવ દોડી દોડી….
લઈ ને કાગડ ની હોડી
મ્હારી બહેનાં ને જાવું છે પોઢી રે…
નીંદરડી રે…આવ દોડી દોડી….
લઈ ને કાગડ ની હોડી
મ્હારી બહેનાં ને જાવું છે પોઢી રે…

હાલુલુલુ હાલા
હાલુલુલુ હાલા
હાલુલુલુ હાલા
હાલુલુલુ હાલા

ઝગમગતા તારલા ની રમતી રે ટોળી
ઝગમગતા તારલા ની રમતી રે ટોળી
વાયરે પવનરાણી વીઝણો વીઝાળી…

નીંદરડી રે… ચંદ્ર સુરજ ની જોડી….
લાવજે આભળે થી તોડી
મ્હારી બહેનાં ને જાવું છે પોઢી રે…

નીંદરડી રે…આવ દોડી દોડી….
લઈ ને કાગડ ની હોડી
મ્હારી બહેનાં ને જાવું છે પોઢી રે…

હાલુલુલુ હાલા
હાલુલુલુ હાલા
હાલુલુલુ હાલા
હાલુલુલુ હાલા

gujarati halardu for baby boy lyrics
gujarati halardu for baby girl lyrics

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here